Place: Vishv Umiyadham
Date: 11th January 2026
Vibes Kites Festival
નવું વર્ષ, નવી ઊર્જા સાથે
Date: 11 જાન્યુઆરી 2026
⏰ Time: સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી
Venue: VUF Party Plot
Fun Games & Engagement
Purposeful Networking
Music | Lunch | Kids Play Area
Your Contribution Charges:
➡️ દરેક Member માટે ₹100/- ફરજિયાત
➡️ 10 વર્ષ સુધીના બાળકો માટે Free Entry
Important Rules:
▪️ Registration તમારા Chapter ST મારફતે જ કરાવવાનું રહેશે
▪️ Registration Fees પણ Chapter ST ને જ આપવાની રહેશે
▪️ Registration Close: Saturday સાંજે 6:00 વાગ્યે
Vibes પરિવાર સાથે જોડાવાનું ઉત્તમ અવસર – અવશ્ય પધારજો!
Visiting a VIBES Chapter gives you the chance to connect with quality business professionals from your local community to explore opportunities.